Powered By Blogger

Friday, May 3, 2013

Saadat Hasan Manto : The Fire Brand Writer !

 







કડવું-તીખુ બોલવા માટે છપ્પનની છાતી જોઇએ. દુશ્મન ઊભા થાય તો ભલે, સચ્ચાઈ માટે સ્વમાનને દાવ ઉપર મુકયા વગર ઝઝૂમવુ એ બહુ મોટી સિદ્ધિ છે. 

.....એવી સિદ્ધિ ધરાવતા હતા - સઆદાત હસન મંટો .

બીજાના લેખનમાં સત્ય સોધવુ પડે, પણ મંટો ની કલમ થી તો સત્ય જ પકે ! જે વિરોધીઓને ઉભે-ઊભા સળગાવી નાંખે તેવું હોઈ !?